Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરૂનાનક જયંતી પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક જયંતી પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુરુ નાનક જયંતી પર અમે આદરણીય શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કરીએ છીએ અને એમના ઉમદા વિચારોને યાદ કરીએ છીએ.”

RP