Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક જયંતિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ નાનક જયંતીના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી છે છે. પોતાના શુભેચ્છા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું,

“ગુરૂ નાનક જયંતિના અવસરે દરેકને મારી શુભકામનાઓ, ગુરૂ નાનક દેવના સેવા, કરુણા અને સદભાવનો સંદેશ અનંતકાળ સુધી પ્રેરિત કરતો રહેશે.”

UM/J.Khunt/GP