Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગૂડ ફ્રાઇડે પર ઇશુ ખ્રિસ્તને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૂડ ફ્રાઇડે પર ઇશુ ખ્રિસ્તની સેવા અને ત્યાગની ભાવનાને યાદ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે ગૂડ ફ્રાઇડે છે. આપણે ઇશુ ખ્રિસ્તની સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાને યાદ કરીએ છીએ. તેમનું જીવન માનવીય વેદનાને ઘટાડવા સમર્પિત હતું.”

TR