Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ મનોહર પાર્રિકરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ મનોહર પાર્રિકરને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મનોહર પાર્રિકર અને તેની ટીમના શપથ લેવા બદલ અભિનંદન. ગોવાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે મારી શુભેચ્છા.”

*****

TR