Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવાના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, ગોવાના લોકોની તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગોવા રાજ્યના સ્થાપના દિવસ પર લોકોને મારી શુભકામના. આવનારા વર્ષોમાં રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓ સર કરે.”

J. Khunt/GP