Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જગદલપુર-ભૂવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનના ખડી પડવાથી જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદલપુર-ભૂવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનના ખડી પડવાથી જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જગદલપુર-ભૂવનેશ્વર એક્સપ્રેસના ખડી પડવાને લીધે જીવ ગુમાવનારાના આપ્તજનો પ્રત્યે મારી સહાનુભૂતિ. દુર્ઘટના દુઃખદ છે.

ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી મારી પ્રાર્થના.

રેલવે મંત્રાલય ખૂબજ નજદીકીથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઝડપી બચાવ અને રાહત કાર્યની ખાતરી માટે કાર્યરત છે.”

TR