Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જનમાષ્ટમી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, `જય શ્રી કૃષ્ણ આપ સૌને જન્માષ્ટમીની શુભકામના. જન્માષ્ટમીએ તમામને શુભેચ્છા.’

TR