Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી પર શુભેચ્છાઓ.”

TR