Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ભૂકંપની સ્થિતિની જાણકારી મેળવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (26 ઓક્ટોબર, 2015) આવેલા ભૂકંપના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિની બાબતમાં જમ્મુ તેમજ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી મુફ્તી મોહમ્મદ સઈદ સાથે વાત કરી. તેમણે તેમની સાથે રાજ્યભરમાં ભૂકંપથી ઉત્પન્ન પરિસ્થિતિની જાણકારી મેળવી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે દુર્ભાગ્યપૂર્ણ ભૂકંપથી પેદા થયેલી સ્થિતિની બાબતમાં જમ્મુ તેમજ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી મુફ્તી મોહમ્મદ સઈદ સાથે વાતચીત કરી અને આ બાબતમાં જાણકારી મેળવી.

AP/GP