Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રવાસીઓઅંગેદુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ જમ્મુ અને કાશ્મીરનાં કિશ્તવાર જિલ્લામાં બસઅકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરનાં કિશ્તવારમાંઅકસ્માતની જાણ થતાં હૃદય દ્રવિત થઈ ગયું છે. આપણે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે દુઃખ અને તેમનાં પરિવારજનોનેપ્રત્યે સંવેદનાવ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્ત લોકો વહેલામાં વહેલી તકે સાજાં થાય એવી પ્રભુને પ્રાર્થના.”

DK/NP/J.Khunt/GP