Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. શહીદોની અજેય ભાવનાને હંમેશા યાદ રખાશે. તેઓએ આપણી આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.”

GP/RP