Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જસ્ટિસ પીએન ભગવતીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટિસ પીએન ભગવતીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જસ્ટિસ પીએન ભગવતીનું નિધન દુઃખદાયક છે. તેઓ ભારતના કાયદા ક્ષેત્રના માંધાતા હતા. હું સંવેદના વ્યક્ત કરું છું.

જસ્ટિસ પીએન ભગવતીનું આપણી ન્યાયિક વ્યવસ્થામાં સૌથી નોંધપાત્ર પ્રદાન લાખો લોકો માટે ન્યાયને વધારે સુલભ બનાવવાનું અને તેમને વાચા આપવાનું હતું.”

J.Khunt/TR/GP