Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જસ્ટિસ લૈલા શેઠના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટિસ લૈલા શેઠના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જસ્ટિસ લૈલા શેઠના નિધનથી દુઃખ થયું. કાયદાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર પ્રદાનને હંમેશા યાદ કરાશે. મારીસહાનુભૂતિ.”

TR