Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાપાનનાં પોતાનાં સમકક્ષ શિન્ઝો અબેનેં ફરીવાર ચુંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં પોતાનાં સમકક્ષ શિન્ઝો અબેનેં રવિવારે યોજાયેલી ત્વરીત ચુંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મારા પ્રિય મિત્ર શિન્ઝો અબેને ચુંટણીમાં મોટી જીત બદલ હાર્દિક શુભેચ્છા, આપની સાથે ભારત-જાપનનાં સંબંધોને વધુ મજબુતી પર જોઉ છું”

NP/RP