પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું, “જીએસએટી-29ને લઇ જનારા જીએસએલવી એમકે III-ડી2ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને મારા હાર્દિક અભિનંદન. આ સાથે કોઈ ભારતીય પ્રક્ષેપણ યાન દ્વારા સૌથી વજનદાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ કરવા માટેનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.
આ ઉપગ્રહ આપણા દેશના દૂર્ગમ સ્થાનો સુધી સંચાર અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવશે.”
RP
My heartiest congratulations to our scientists on the successful launch of GSLV MK III-D2 carrying GSAT-29 satellite. The double success sets a new record of putting the heaviest satellite in orbit by an Indian launch vehicle. @isro
— Narendra Modi (@narendramodi) November 14, 2018
The satellite will provide communication and internet services to the remotest corners of our country. @isro
— Narendra Modi (@narendramodi) November 14, 2018