Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીએસએલવી-એફ08નાં સફળ પ્રક્ષેપણ માટે ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજપરથી જીએસએલવી-એફ08નાં સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજ પરથી જીએસએલવી-એફ08નાં સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોની ટીમને અભિનંદન.

સંચાર ઉપગ્રહ જીએસએટી-6એ મોબાઇલ એપ્લીકેશન માટે નવી સંભાવનાઓ ઉપલબ્ધ કરાવશે. રાષ્ટ્રને નવી ઊંચાઇ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઇ જવા માટે ઇસરો પર ગર્વ છે.”

RP