Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીએસએલવી – એમકેIII ડી1/જીસેટ-19 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ ઇસરોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસએલવી–એમકેIII ડી1/જીસેટ-19 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ ઇસરોને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જીએસએલવી – એમકેIII ડી1/જીસેટ-19 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ ઇસરોનાં સમર્પિત વૈજ્ઞાનિકોને અભિનંદન.

જીએસએલવી – એમકેIII ડી1/જીસેટ-19 મિશન ભારતને આગામી પેઢીના લોન્ચ વ્હીકલ અને સેટેલાઇટ ક્ષમતાની નજીક લઈ જશે. દેશને તમારી સફળતા પર ગર્વ છે.”

TR