પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં જીવનના ચાર લક્ષ્યો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – પ્રાપ્ત કરવા માટે સારા સ્વાસ્થ્યને મુખ્ય આધાર તરીકે દર્શાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:
“सुखोपविष्टास्ते तत्र पुण्यां चक्रुः कथामिमाम् |
धर्मार्थकाममोक्षाणामारोग्यं मूलमुत्तमम्।।”
મહાન ઋષિઓએ શાંતિપૂર્વક બેસીને આ પવિત્ર કથા સંભળાવી. જે મુજબ, સારું સ્વાસ્થ્ય એ જીવનના ચાર લક્ષ્યો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – પ્રાપ્ત કરવા માટેનો મુખ્ય આધાર છે.”
सुखोपविष्टास्ते तत्र पुण्यां चक्रुः कथामिमाम् |
धर्मार्थकाममोक्षाणामारोग्यं मूलमुत्तमम्।। https://t.co/oaazf0gZWh
— Narendra Modi (@narendramodi) September 28, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
सुखोपविष्टास्ते तत्र पुण्यां चक्रुः कथामिमाम् |
— Narendra Modi (@narendramodi) September 28, 2026
धर्मार्थकाममोक्षाणामारोग्यं मूलमुत्तमम्।। pic.twitter.com/oaazf0gZWh