Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીસેટ-18ના સફળતાપૂર્વક લોન્ચ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-18ના સફળતાપૂર્વક લોન્ચ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-18ના સફળતાપૂર્વક લોન્ચિંગ બદલ ઈસરોને અભિનંદન. આ આપણા અંતરિક્ષ કાર્યક્રમની વધુ એક સિધ્ધિ છે.

TR