પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીસેટ-6ના સફળ લોન્ચીંગ બદલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણા વૈજ્ઞાનિકોએ વધુ એક દિવસ અને વધુ એક અસાધારણ સિદ્ધિ પૂર્ણ કરી. જીસેટ-6ના સફળ લોન્ચ બદલ ઈસરોને અભિનંદન.”
AP/J.Khunt/GP
Another day & another phenomenal accomplishment by our scientists. Congratulations @isro for the successful launch of GSAT-6.
— Narendra Modi (@narendramodi) August 27, 2015