Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જેએનપીટીના ચોથા કન્ટેનર ટર્મિનલની આધારશિલા મૂકી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (11 ઓક્ટોબર, 2015) મુંબઈના જવાહરલાલ પોર્ટ ટ્રસ્ટના ચોથા કન્ટેનર ટર્મનિલની આધારશિલા મુકવાના અવસર પર એક તકતીનું અનાવરણ કર્યું.

મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી સી. વિદ્યાસગર રાવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસ અને કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી નિતિન ગડકરી પણ આ અવસર પર ઉપસ્થિત હતા.

AP/J.Khunt/GP