પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખૂંટીમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ‘X’ પર લખ્યું:
“ઝારખંડના ખૂંટીમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: પ્રધાનમંત્રી @narendramodi”
Deeply pained by the loss of lives in a mishap in Khunti, Jharkhand. I extend my condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 6, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]