Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ક્હયું હતું કે, ઝારખંડના સ્થાપના દિવસે ઝારખંડ વાસિઓને ખૂબ-ખૂબ શુભેચ્છા. રાજ્ય વિકાસના પથે આગળ વધતો રહે એવી જ કામના છે.

TR