પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર રાજ્યના નાગરિકોને પોતાની શુભકામના પાઠવી હતી.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું – ઝારખંડના સ્થાપના દિવસ પર હું ઝારખંડના લોકોને પોતાની શુભકામના આપું છું. મારી કામના છે કે આવનારા વર્ષોમાં ઝારખંડ નિરંતર પ્રગતિ કરતું રહે.
J.Khunt/GP
On their Statehood Day, I extend my best wishes to the people of Jharkhand. I pray that Jharkhand continues to develop in the years to come.
— Narendra Modi (@narendramodi) November 15, 2015