Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઝારખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર હાર્દિક શુભકામનાઓ. ભગવાન બિરસા મુંડાના આશીર્વાદથી આવનારા વર્ષોમાં રાજ્ય વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા.”

RP