Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ-2017માં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ-2017માં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ 2017માં ભાગ લેવા આવેલી તમામ ટીમો અને મદદકર્તા સ્ટાફને ઉષ્માભર્યો આવકાર અને હાર્દિક શુભેચ્છાઓ.

ટી20 વર્લ્ડ કપમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ ખેલ ક્ષમતા જોવા મળશે અને અંધજનોમાં ક્રિકેટ લોકપ્રિય બનશે.

અત્રે ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ માટેનું ગીત છેઃ https://www.youtube.com/watch?v=Z0EN-zqS530″,