Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉક્ટર્સડે પર ડૉ.બી.સી. રૉયને શ્રદ્ધાંજલિ આપી અને ડૉક્ટરોને અભિનંદન આપ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએડૉક્ટર્સડે પર ડૉ. બી સી રૉયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા ડૉક્ટરોને અભિનંદન આપ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉક્ટર્સડે પર હું આપણાં સમાજને ફિટ અને સ્વસ્થ રાખવા સતત પ્રયાસરત મહેનતુ તમામ ડૉક્ટરને અભિનંદનપાઠવું છું.જાહેર કલ્યાણમાં તેમનાં અત્યંત ઉપયોગી પ્રદાનને વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. હું મહાન ડૉ. બી સી રૉયને પણ શ્રદ્ધાંજલિ આપું છું.”

DK/NP/J.Khunt/GP