પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા પ્રિય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું તેમની જન્મ જયંતિ પર સ્મરણ કરું છું. તેમના પ્રીતિકર વ્યક્તિત્વથી લાખો લોકોને પ્રેરણા મળી.”
J.Khunt
Remembering our beloved former President, Dr. APJ Abdul Kalam on his birth anniversary. His endearing personality inspires millions. pic.twitter.com/epto5woyPb
— Narendra Modi (@narendramodi) October 15, 2017