Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને તેમના જન્મ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને તેમના જન્મ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણા પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ, તેઓ એક એવા વ્યક્તિ હતા જેમણે પ્રત્યેક ભારતીયની કલ્પનાને સમજી.”

J.Khunt/GP