Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કરું છું.

જ્યારે મેં મુંબઈમાં ચૈત્ય ભૂમિ ખાતે પ્રાર્થના કરી ત્યારે મેં ધન્યતા અનુભવી હતી. તે યાત્રાની કેટલીક તસવીરો આપની સાથે વહેંચવા માગુ છું.

https://twitter.com/narendramodi/status/938234707099217920/photo/1

 

J.Khunt/GP