Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું,“ડૉ. રામ મનોહર લોહિયા 20મી સદીનાં ભારતના સૌથી યાદગાર વ્યક્તિત્વમાંના એક છે. જમિની સ્તરે રાજકારણ માટે તેમણે રૂચિ સાથે વિદ્વતાપૂર્ણ ઉત્સાહને જોડ્યો હતો. તેમના સમૃદ્ધ વિચારો સામાજિક-રાજકીય સંવાદને આકાર આપે છે. હું ડૉ. લોહિયાને તેમનીજન્મજયંતિ પર નમન કરૂ છું.”

RP