Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ કહ્યું કે ” હું ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને એમની જયંતી પર નમન કરું છું. તેઓ એક સાચા દેશભક્ત હતા, તેમણે ભારતના વિકાસ માટે અનુકરણીય યોગદાન આપ્યું છે, તેમણે ભારતની એકતાને આગળ વધારવા માટે ખુબ પ્રયાસો કર્યા.એમના વિચારો અને આદર્શો દેશ ભરના લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે.”

GP/DS