Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડો.એમ.ચિદાનંદ મૂર્તિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી એ ડો.એમ.ચિદાનંદ મૂર્તિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ એમના શોક સંદેશમાં જણાવ્યુ છે કે “ડો.એમ.ચિદાનંદમૂર્તિસંસ્કૃતિ અને સાહિત્યનામાંધાતા હતા.કન્નડ ભાષા પ્રત્યે તેમનું યોગદાન નોધપાત્ર હતું. આપણા સમૃદ્ધ ઇતિહાસના અનોખા પાસાઓને સાચવવાના તેમના પ્રયત્નોહતા. તેમનું નિધન દુખદાયક છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ ”

GP/DS