Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડો. બી. આર આંબેડકરની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ ડો. બી. આર આંબેડકરની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂજ્ય ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાસુમન, જય ભીમ. अम्बेडकर जयंती के पावन अवसर पर पूज्य बाबासाहेब को नमन।”

TR