Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં ભારે વર્ષા અને પૂરથી પ્રભાવિત લોકો માટે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી અનુગ્રહ રાશિની જાહેરાત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં આવેલ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે અને ગંભીર રૂપથી ઘાયલ દરેક વ્યક્તિ માટે 50,000 રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાશિ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી આપવામાં આવશે.

J.Khunt/GP