Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘તમિલ થાથા’ U. Ve સ્વામીનાથ અય્યરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએતમિલ થાથા’ U. Ve સ્વામીનાથ અય્યરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

તમિલ થાથા‘ U. Ve. સ્વામીનાથ ઐયરને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. તમિલ સંસ્કૃતિ અને ભાષામાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું, તેમણે સંગમ યુગની કૃતિઓને લોકપ્રિય બનાવી અને અમૂલ્ય વારસાને બચાવવામાં મદદ કરી. વધુ યુવાનોને તેમની સમૃદ્ધ રચનાઓ વાંચવા વિનંતી.”

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]