પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિની સાવંતને મહિલાઓની 50 મીટર રાયફલ 3 પોજીશન સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બે દિવસમાં બે પદક!! મહિલાઓની 50 મીટર રાયફલ 3 પોજીશન સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કરનારી તેજસ્વિની સાવંતને અભિનંદન. અમને એ વાતનો આનંદ છે કે, એમણે રાષ્ટ્રમંડળ રમતોની ફાઇનલમા વિક્રમ સ્થાપિત કર્યો.”
RP
I congratulate Tejaswini Sawant for winning the Silver in the women's 50m Rifle Prone event at #GC2018. This is the result of her perseverance and dedication towards shooting: PM @narendramodi pic.twitter.com/yhsQT9djGT
— PMO India (@PMOIndia) April 12, 2018