પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પૂર્વોત્તર ભારતના સૌંદર્યની પ્રશંસા કરી હતી તથા લોકોને #MagnificentNortheast સાથે પૂર્વોત્તરની મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા અપીલ કરી હતી. સાથે એમણે વચન આપ્યું હતું કે, તેઓ પોતાની પૂર્વોત્તરની મુલાકાતની તસવીરો પણ શેર કરશે.
આજે એમણે પોતાની પૂર્વોત્તરની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી છે.
“ગઈકાલે, મેં આપ સૌને કહેલું કે #MagnificentNortheast સાથે આપની પૂર્વોત્તરની મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરશો.
મેં ઇન્ટ્રાગ્રામ પર મારી સ્ટોરીમાં મારી કેટલીક તસવીરો શેર કરી છે, અહિં જુઓ https://t.co/HL4RbIyE9z
— નરેન્દ્ર મોદી (@narendramodi) ફેબ્રુઆરી 9, 2019”
RP
Yesterday, had requested you all to share pictures of your visits to the Northeast on Instagram using #MagnificentNortheast.
— Narendra Modi (@narendramodi) February 9, 2019
I shared some of the pictures in a Story on my page. Do have a look! https://t.co/HL4RbIyE9z