Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી, આંધ્ર પ્રદેશના લોકોને પણ શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના લોકોને પણ શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા. આવનારા સમયમાં રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મારી પ્રાર્થના.

આંધ્ર પ્રદેશના ક્રિયાશીલ લોકોને પણ મારી શુભકામના. આંધ્ર પ્રદેશ વિકાસની નવી ઊંચાઈને હાંસલ કરે અને દેશની વૃદ્ધિમાં યોગદાન ચાલુ રાખે એવી આશા.”

AP/J.Khunt/TR