Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને તેમના રાજ્ય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના લોકોને તેમના રાજ્ય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લોકોને પણ પોતાની શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગાણાની જનતાને તેમના રાજ્ય દિવસના અવસર પર શુભકામના. મારી કામના છે કે આ રાજ્ય આવનારા વર્ષોમાં વિકાસની નવી ઉંચાઈઓ સર કરે.

હું આંધ્રપ્રદેશના ભાઈઓ અને બહેનોને શુભકામના પાઠવું છું. હું રાજ્યને નિરંતર તીવ્ર ગતિથી વિકસિત થવા પર શુભકામના વ્યક્ત કરું છું.

AP/ J.Khunt/GP