Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસે હું મારી શુભેચ્છા પાઠવું છું અને તેમના રાજ્યના સર્વાંગી વિકાસની પ્રાર્થના કરું છું.

TR