Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ત્રિપૂરા તેના ભવ્ય ઇતિહાસ અને મહેનતુ યુવાનોથી સમૃદ્ધ છે, તેઓની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

*******

RP