Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દક્ષિણ સુદાનથી પાછા ફરેલા ભારતીયોને આવકાર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ સુદાનથી પાછા ફરેલા ભારતીયોને આવકાર્યા હતા.

પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ અને મેજર જનરલ વી.કે. સિંહ સાથે વાત કરી હતી અને ભારતીયોને ઉગારવાના તેમા પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ રક્ષામંત્રી શ્રી મનોહર પારિકર, ભારતીય હવાઈ દળ, ભારતીય રેલવે અને એર ઈન્ડિયાને પણ ઓપરેશન સંકટ મોચનમાં તેમની ભૂમિકા બદલ અભિનંદન પાઠવ્યા હતા.