પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ભારતની સમૃદ્ધ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ હેરિટેજ માટે એક-સ્ટોપ-શોપ, Indiahandmade.comની મુલાકાત લેવા વિનંતી કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“indiahandmade.comની મુલાકાત લો અને #VocalForLocal બનવા તરફની ચળવળને વેગ આપો.”
Do visit https://t.co/GONwGWuogH and add momentum to the movement towards being #VocalForLocal. https://t.co/O0vzd8gIQA
— Narendra Modi (@narendramodi) April 24, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Do visit https://t.co/GONwGWuogH and add momentum to the movement towards being #VocalForLocal. https://t.co/O0vzd8gIQA
— Narendra Modi (@narendramodi) April 24, 2023