પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં થયેલા બીએસએફ કર્મીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું, ” દિલ્હીમાં બીએસએફ વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચારથી દુ:ખ થયું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવાર સાથે છે.”
J.Khunt
Pained by the loss of lives in the BSF plane crash in Delhi. My thoughts are with the families of the deceased.
— Narendra Modi (@narendramodi) December 22, 2015