Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિવાળીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યુ, “શુભ દિપાવલી! આ પર્વ સૌના જીવનમાં સુખ, સારૂ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છા. ખુશી અને ઉજાસની શક્તિ હંમેશા પ્રબળ રહે એવી શુભકામના.”

RP