Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દીપા મલિકને પેરાલમ્પિક 2016માં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપા મલિકને પેરાલમ્પિક 2016માં શોટપૂટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, બહુ સરસ દીપા. તારા પેરાલમ્પિકમાં સિલ્વરથી દેશ ગર્વ અનુભવે છે. અભિનંદન.

TR