પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીવાળીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દીવાળીના શુભ અવસર પર દેશવાસીઓને અનેક શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ આપણા બધાના જીવનમાં નવો પ્રકાશ લઇને આવે અને આપણો દેશ હંમેશા સુખ, સમૃદ્ધિ તથા સૌભાગ્યથી પ્રકાશિત રહે એવી શુભેચ્છા.”
RP
देशवासियों को दीपावली के पावन अवसर पर बहुत-बहुत शुभकामनाएं। रोशनी का यह उत्सव हम सभी के जीवन में नया प्रकाश लेकर आए और हमारा देश सदा सुख, समृद्धि और सौभाग्य से आलोकित रहे।
— Narendra Modi (@narendramodi) October 27, 2019
Wishing you all a Happy #Diwali. pic.twitter.com/5nhimk58CO