Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દૂતી ચંદને મહિલાઓની 100મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની 100 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દૂતી ચંદને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અસાધારણ રમતવીરની અદ્વિતીય સિદ્ધિ! મહિલાઓની 100 મીટરદોડની ફાઈનલમાં સખત પરિશ્રમ અને સારા પ્રદર્શન દ્વારા સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દૂતી ચંદને અભિનંદન. તમે ભારતને ગૌરવ અપાવ્યું છે.”

DK/NP/J.Khunt/GP/RP