Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશને હોળીના તહેવાર પર શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને રંગ, ઉમંગ અને આનંદનો તહેવાર હોળીની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે” આ તહેવાર બધા જ દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે.”